$(4a -2b -3c)^2$ નું વિસ્તરણ કરો.
$x$ ની $x = -1$ કિંમત માટે $5x -4x^2+ 3$ બહુપદીનું મૂલ્ય શોધો.
જો $x+y+z=0,$ તો સાબિત કરો કે $x^{3}+y^{3}+z^{3}=3 x y z$.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો : $(3 x+4)(3 x-5)$
નીચે આપેલા ઘનને વિસ્તૃત સ્વરૂપમાં લખો : $(5 p-3 q)^{3}$